હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ

હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ :- કે આર રાહુલ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી બાંગ્લાદેશ 1 વિકેટ થી આ મેચ જીતી હતી.India vs Bangladesh 3rd ODI Highlights આજની મેચ માં ભારત પ્રથમ બેટિંગ કરી 407 કર્યા હતા જેમાં ઇશાન કિશન દ્વારા ૨૧૦ રણ ની મહત્વ ની ઇન્ગીગ રમી હતી અને તેની સામે બાંગ્લાદેશ બેટિંગ ખાસ બેટિંગ 182 રન માં કરી જીત મેળવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ

IND vs BAN 3rd ODI, હાઇલાઇટ્સ: ઇશાન કિશન ની 210 રનની ઇનિંગ અને વિરાટ કોહલી ની 113 ત્યારબાદ બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા ને ત્રીજી વનડે માં બાંગ્લાદેશ ને 227 થી હરાવ્યું.

India vs Bangladesh 3rd ODI હાઇલાઇટ્સ

આ મેચ માં ટીમ શાર્દુલ ઠાકુર દ્રારા 3 વિકેટે લીધી હતી. India vs Bangladesh 3rd ODI, હાઇલાઇટ્સ મેચ દરમિયાન વિરાટ કોહલી ની 113 રનની ઇનિંગ અને બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે એ રવિવારે ત્રણ મેચની સિરીઝની પ્રથમ અને બીજી વનડે માં ભારત ને 2-1 થી હરાવ્યું. આ જીત સાથે ટીમ બાંગ્લાદેશ એ ત્રણ મેચની શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી ઉમરાન મલિક અને અક્ષર પટેલ 2 વિકેટ ઝડપી હતી

ભારત-બાંગ્લાદેશ મેચ 2022માં મેન ઓફ ધ મેચ

આ ODI માં વાત કરીએ ind vs Ban પહેલી ODI મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું, તો આ મેચ માં ઇશાન કિશન 210 રણ કાર્ય હતા, તે આ મેચનો હીરો હતો.અને બોલરો પણ સારું પર્દ્ર્શન કર્યું હતું

ઇશાન કિશન ના પોતાની ઇનિંગમાં ૨૪ ફોર અને 10 સિક્સર ફટકારી હતી.
 ઇશાન કિશનના આ પ્રદર્શને ઇબાદત ભારત ની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 
જેના કારણે તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી.
હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ અહીં ક્લિક કરો

ઈશાન કિશનની ધબધબાટી, ભારતે બાંગ્લાદેશ સામે સૌથી મોટી જીત મેળવી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ વન ડે સિરીઝના છેલ્લા મેચમાં શનિવારે બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 409 રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો જેનાં જવાબમાં બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં જ 182 રનનો સ્કોર જ નોંધાવી શકી હતી.

આ રીતે ભારતે ત્રણ વન ડે મેચની સિરીઝના છેલ્લા મેચમાં બાંગ્લાદેશને 227 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે આ સૌથી મોટી જીત હતી. આ પહેલા ભારતે 11 એપ્રિલ 2003 ના રોજ ઢાંકામાં બાંગ્લાદેશ ને 200 રને હાર આપી હતી. આજના મેચમાં ટીમ ઇન્ડિયાના પ્લેયર ઈશાન કિશન (210 રન) અને પૂર્વ કપ્તાન વિરાટ કોહલી એ 113 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઇન્ડિયા નો સ્કોર 400 ને પાર પહોંચ્યો હતો.

મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 409 રન બનાવ્યા હતા. જ્યારે જવાબમાં બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રન જ બનાવી શકી હતી. બીજા શબ્દોમાં કહીએ તો બાંગ્લાદેશની ટીમ એ ઈશાન કિશનના 210 રનની પણ બરાબર કરી શકી ન હતી. બંને ટીમ વચ્ચે હવે આગામી સમયમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવવાની છે. પહેલો ટેસ્ટ ચટગાંવ ખાતે 14 ડિસેમ્બર ના રોજ અને બીજો ટેસ્ટ મેચ ઢાકામાં 22 ડિસેમ્બરના રોજ રમવામાં આવશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સિરીઝના ત્રીજા મેચમાં કેપ્ટન રોહિત શર્મા નહોતો રમ્યો. બીજા મેચમાં થયેલી ઇજાને કારણે તે હવે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ઓપનિંગ જોડી ભારત માટે મોટો સવાલ બની હતી. કારણ કે ધવન ફોર્મમાં ન હતો. આ મેચમાં પણ તે નાના સ્કોરમાં આઉટ થઈ ગયો હતો. જો કે રોહિત શર્મા ની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલ ઇશાન કિશન એ પોતાની પસંદગી યોગ્ય સાબિત કરી હતી. અને તેણે પ્રથમ ક્રિઝ પર ઉભા રહી સંભાળીને બેટિંગ કરી હતી અને ત્યારબાદ બાંગ્લાદેશી બોલરોને ધોઈ નાખ્યા હતા.

ઈશાન કિશને આ મેચમાં 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. આ ઈનીંગમાં ઈશાને 24 બાઉન્ડ્રી અને 10 સિક્સર મારી હતી. કિશન નો સ્ટ્રાઈક રેટ પણ 160.31 રહ્યો હતો. અને તે ભારત માટે વન-ડેમાં ડબલ સેન્ચ્યુરી લગાવનાર ચોથો બેટ્સમેન બન્યો હતો. સૌથી પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરે દક્ષિણ આફ્રિકા સામે નોંધાવ્યો હતો અને 200 રન ફટકાર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગ એ વેસ્ટ ઈન્ડિઝ સામે ડબલ સેન્ચ્યુરી લગાવી હતી. રોહિત શર્માએ ત્રણ વખત આ રેકોર્ડ નોંધાવ્યો છે. હવે આ લિસ્ટમાં ઈશાન કિશન નું નામ પણ જોડાઈ ગયું છે અને તે વનડે મેચમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

ઇશાન કિશને પોતાના આ દસમાં વન-ડે મેચમાં જ શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે તેણે સૌથી ઓછા બોલમાં ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. જો કે તેના માટે આ સફર સરળ રહ્યો નહોતો. આજના આર્ટીકલમાં આપણે હિસાબ કિશનની સંઘર્ષ હોય છે વાત કરીશું.

18 જુલાઈ 1998 ના રોજ બિહારની રાજધાની પટનામાં જન્મેલા ઇશાન કિશનના કોચ ઉત્તમ મજુમદાર ના કહેવા અનુસાર તેઓ પ્રથમ વખત 2005માં ઈશાન ને મળ્યા હતા. ત્યારે ઈશાન સાથે તેના મોટાભાઈ રાજ કિશન પણ સાથે હતા.

ઉત્તમ મજુમદારે ઈશાન ના પિતા પ્રણવ કુમાર પાંડે ને કહ્યું હતું કે તેઓ હંમેશા તેમના દીકરાઓને રમત પ્રત્યે પ્રોત્સાહિત કરતા રહે. તેઓ ઈશાનના મોટાભાઈ ની પસંદગી કરવા માટે ગયા હતા. તે સમયે તેઓએ ઇશાનની બેટિંગ જોઈ ન હતી. જો કે તેઓ ઇશાનથી ખુશ તો થયા જ હતા. ઉત્તમ મજુમદારે કહ્યું હતું કે ઇશાન પાસે સ્પાર્ક છે. તેની મેદાન પર ચાલવા અને વિચાર કરવાની ક્ષમતાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. છેવટે રાજ કિશનને મૂકી તેઓએ ઇશાન કિશનને સિલેક્ટ કર્યો હતો.

ઈશાનની જીદ સામે પરિવારે સહકાર આપ્યો

ઈશાન જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પરિવારે પટના છોડીને રાંચી જવાનો નિર્ણય કર્યો હતો. તેના પિતાના કહેવા અનુસાર ઈશાન ના કોચે જ તેને શહેર છોડવાની સલાહ આપી હતી. જેથી એ ઉચ્ચસ્તરે રમવા માટે તૈયાર થઈ શકે. જો કે ઈશાનની માં આ માટે તૈયાર ન હતા. પરંતુ ઈશાનની જીદ ની આગળ તેના માં અને તેના પરિવારે સહકાર આપ્યો અને પટના છોડીને રાંચી જવાનો નિર્ણય કર્યો.

ખાવાનું બનાવતા નહોતું આવડતું એટલે વાસણ ધોયા

ઈશાન કિશન નું રાંચીમાં જિલ્લા સ્તરે રમવા માટે સિલેક્શન સેલ (સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ) ની ટીમમાં થયું હતું. તેને રહેવા માટે એક રૂમનું ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. કિશનની સાથે એ રૂમમાં ચાર અન્ય સિનિયર ખેલાડીઓ પણ રહેતા હતા. ઈશાનને એ સમયે જમવાનું બનાવવાનું નહોતું આવડતું એટલે તે માત્ર વાસણ ધોવાનું કામ કરતો હતો. તેના પાડોશી એ ઈશાનના પિતાને કહ્યું હતું કે તે ક્યારેક ક્યારેક ભૂખ્યા પેટે પણ સૂઈ જાય છે. બે વર્ષ સુધી ઇશાન સાથે આવું જ બન્યું. બાદમાં પરિવારે રાંચીમાં એક ફ્લેટ ભાડા પર લીધો અને તેની સાથે તેના મા સુચિત્રા પણ રહેવા લાગ્યા.

15 વર્ષની ઉંમરમાં રણજીત ટીમમાં થયું હતું સિલેક્શન

ઈશાન ની પસંદગી જ્યારે ઝારખંડની રણજી ટીમ માટે કરવામાં આવી હતી ત્યારે તેની ઉંમર ફક્ત 15 વર્ષની હતી. ત્યારબાદ અંડર 19 અને વર્લ્ડ કપ 2016 માં તે ટીમ ઈન્ડિયા નો કેપ્ટન પણ રહ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ તરફથી અમદાવાદ ખાતે પોતાનો પ્રથમ ટી-ટ્વેન્ટી મેચ રમ્યો હતો. જો કે ત્યાં સુધી વનડે ક્રિકેટના 9 મેચમાં તે ખાસ કંઈ દેખાવ કરી શક્યો ન હતો. પરંતુ પોતાના દસ માં વન ડે મેચમાં તેણે રેકોર્ડ બનાવી નાખ્યો. જો હવે ઈશાન કિશન પોતાનું ફોર્મ જાળવી રાખે તો 2023 ના વિશ્વ કપમાં ભારત માટે એક સારી શરૂઆત કરી શકે છે.

 

Leave a Comment